નરસિંહ મહેતા ના અન્ય ભજન

[૧] જ્યાં લાગી આતમા જ્યાં લાગી આતમા તત્ત્વ ચીન્યો નહિ,          ત્યાં લાગી સાધના સર્વ જૂઠી; મનુષ્યદેહ તાહરો એમ એળે ગયો,          માવઠાંની જેમ વૃષ્ટિ વુંઠી…. જ્યાં લાગી. શું થયું સ્નાન સેવા થકી ને વળી,          શું થયું ઘરે રહી દાન દીધે ? શું થયું ધરી જટા ભસ્મલેપન કર્યે ?          શું થયું લાલ લોચન … વાંચન ચાલુ રાખો નરસિંહ મહેતા ના અન્ય ભજન