RSS

એક સરખા અર્થ ધરાવતા રૂપો

28 જુલાઈ

                                                     એક સરખા અર્થ ધરાવતા રૂપો

                                          गम् – गच्छ् (જવું)  (ગણ-૧) વર્તમાનકાળ (પરસ્મૈપદ)

   એકવચન

   દ્વિવચન

  બહુવચન

ઉત્તમપુરુષ

गच्छामि

હું જાઉં છું

गच्छावः

અમેબન્ને જાઓ છો

गच्छामः

અમેબધા જાઓ છો

મધ્યમપુરુષ

गच्छसि

તું જાય છે

गच्छथः

તમે બન્ને જાઓ છો

गच्छथ

તમેબધા જાઓ છો

અન્યપુરુષ

गच्छति

તે જાય છે

गच्छतः

તે બન્ને જાઓ છો

गच्छन्ति

તેઓબધા જાઓ છો

                                                         या  (જવું) (ગણ-2) વર્તમાનકાળ (પરસ્મૈપદ)

   એકવચન

   દ્વિવચન

  બહુવચન

ઉત્તમપુરુષ

यामि

હું જાઉં છું

यावः

અમેબન્ને જાઓ છો

यामः

અમેબધા જાઓ છો

મધ્યમપુરુષ

यासि

તું જાય છે

याथः

તમે બન્ને જાઓ છો

याथ

તમેબધા જાઓ છો

અન્યપુરુષ

याति

તે જાય છે

यातः

તે બન્ને જાઓ છો

यान्ति

તેઓબધા જાઓ છો

                                                      (જવું) (ગણ-2) વર્તમાનકાળ (પરસ્મૈપદ)

   એકવચન

   દ્વિવચન

  બહુવચન

ઉત્તમપુરુષ

एमि

હું જાઉં છું

इवः

અમેબન્ને જાઓ છો

इमः

અમેબધા જાઓ છો

મધ્યમપુરુષ

एसि

તું જાય છે

इथः

તમે બન્ને જાઓ છો

इथ

તમેબધા જાઓ છો

અન્યપુરુષ

एति

તે જાય છે

इतः

તે બન્ને જાઓ છો

यन्ति

તેઓબધા જાઓ છો

 
Leave a comment

Posted by on જુલાઇ 28, 2014 માં સંસ્કૃત વ્યાકરણ

 

ટૅગ્સ:

Leave a comment