RSS
લિંક
29 સપ્ટેમ્બર

ભક્તજનો આદ્યશક્તિ સ્વરૂપનાં નામ મને જેટલે અંશે મળ્યા  છે. તેટલી લીધી છે.આ બધી બાબતો સાચા સ્વરૂપમાં પુરાણો માંથી મેળવવા મેં બનતી કોશિશ કરી છે.ક્યાંય ભૂલચૂક થઇ હોયતો  ક્ષમા કરશોજી.    

૧.વાગદેવી ૨.સરસ્વતી ૩.સાવિત્રી ૪.ત્રિપુરા
૫. ભીમા ૬.તારા ૭.વિલોક્ય સુંદરી ૮.સાકંભરી 
૯. જગતમાતા ૧૦.સ્વરાત્રી ૧૧.પુરસુંદરી ૧૨.કામાખ્યા 
૧૩.કમલાક્ષી ૧૪.ધાત્રી ૧૫.ત્રિપુરતાપિની ૧૬.જયા
૧૭.જયંતી ૧૮.શિવદા   ૧૯.જલેશી ૨૦.ચર્ણપ્રિયા
૨૧.જગતવક્રતા ૨૨.ત્રિનેત્રા  ૨૩.શંખીની ૨૪.અપરાજિતા 
૨૫.મહીસદની ૨૬.શુભા ૨૭.નંદા ૨૮.સ્વધા 
૨૯.સ્વાહા ૩૦.શિવાનન  ૩૧.વિધુતજીહવા ૩૨.મનોમન
૩૩.પરમદેવી ૩૪.ત્રિરકતા ૩૫.કોટરાક્ષી ૩૬. શિખીરવા
૩૭.ત્રિપદા ૩૮.સર્વમંગલા ૩૯.મયૂરવદના ૪૦.સિદ્ધિ
૪૧.બુદ્ધિ ૪૨.સીની ૪૩.હુંકારા ૪૪.તાલકેશી
૪૫.સતી ૪૬.સુંદરી ૪૭.સર્યાસ્યા ૪૮.મહાનિદ્રા
૪૯.નારાયણી ૫૦.ગુરુત્પતિ ૫૧.પદ્મવતી ૫૨.સુકેશી
૫૩.સ્વમુખી ૫૪.ક્ષમાવતી ૫૫.પદ્માસ ૫૬.પદ્મવક્રતા
૫૭.ષડાનન ૫૮.સ્વમુખી ૫૯.ત્રિવર્ગફલદા ૬૦.માયા
૬૧.રક્ષોબંધી ૬૨.પદ્માસિની ૬૩.પ્રાણપેસી   ૬૪.વિઘ્નેસી
૬૫. સ્તંભિની ૬૬.ખલા      ૬૭.માતૃકા ૬૮.વર્ણરૂપા
૬૯.અક્ષરોધારની ૭૦.ગુહા ૭૧.અજયા ૭૨.મોહની
૭૩.શ્યામા ૭૪.જયરૂપા ૭૫.બલોત્કરા ૭૬.વારાહી
૭૭.વૈષ્ણવી ૭૮.ભુમ્ભા ૭૯.વારતાલી ૮૦.દૈતતાપિની
૮૧.ક્ષેમંકરી ૮૨.સિદ્ધિકરી ૮૩.બહુમાયા ૮૪.સુરેશ્વરી
૮૫.છીનમૂર્ધા ૮૬.છીનકેશી ૮૭.દાનવેન્દ્રી ૮૮.સનાક્ષી
૮૯.મોક્ષલક્ષ્મી ૯૦.જુભીણી ૯૧.બગલામુખી ૯૨.અશ્વારૂઢા
૯૩.નારસિંહી ૯૪.ગણેશ્વરી ૯૫.સિધ્ધેશ્વરી ૯૬.વિષ્ણુશક્તિ
૯૭.દુર્ગા ૯૮.ચામુંડા ૯૯.સબવાહન ૧૦૦.જ્વાળામુખી
૧૦૧.કરાલી ૧૦૨.ચીપટા ૧૦૩.ખેચરેશ્વરી ૧૦૪.ગજારક્ષા
૧૦૫.દૈતદર્યાન્ધી ૧૦૬.વિધાવૃજ ૧૦૭.નિવાસિની ૧૦૮.યોગેસી
૧૦૯.વિશાલક્ષી ૧૧૦.ત્રિપુરભૈરવી ૧૧૧.માતંગી ૧૧૨.કરાલાક્ષી
૧૧૩.ગજારક્ષા ૧૧૪.મહેશ્વરી ૧૧૫.પાર્વતી ૧૧૬.કમલા
૧૧૭.લક્ષ્મી ૧૧૮.સ્વેતાચમનીભા ૧૧૯.કાત્યાયની ૧૨૦.શંખસરવા
૧૨૧.દુર્ધરી ૧૨૨.સિંહવાહની ૧૨૩.નારાયણી ૧૨૪.ઈશ્વરી
૧૨૫.ચંડી ૧૨૬.દેવસુંદરી ૧૨૭.ઘંટા ૧૩૧.નવદુર્ગા
૧૨૮.વિરૂપવાસિની ૧૨૯.કર્ણકુબજા ૧૩૦.ઘટસ્તની ૧૩૨.ક્ષુધાદેવી
૧૩૩.તૃષાદેવી ૧૩૪.લજાદેવી ૧૩૫.ત્રિશક્તિ ૧૩૬.કુમારી
૧૩૭.ઇચ્છાશક્તિ ૧૩૮.અંબિકા ૧૩૯.ઉમાદેવી ૧૪૦.ગૌરી
૧૪૧.સર્વેશ્વરી ૧૪૨.રક્તદંતિકા ૧૪૩.ચૈતન્યશક્તિ ૧૪૪.શ્રી મહાલક્ષ્મી
૧૪૫.શિવાત્મિકા ૧૪૬.મહામાયા ૧૪૭.કમળા ૧૪૮.દશવકૃન 
૧૪૯.દશભુજા ૧૫૦.દશપાદ ૧૫૧.વિશાલની ૧૫૨.કૌશિકી
૧૫૩.મૃતદેવી ૧૫૪.જરાદેવી ૧૫૫.ધાત્રી ૧૫૬.પરા
૧૫૭.માહેન્દ્રી ૧૫૮.શિવદુતી ૧૫૯.વ્યોમેશ્વરી ૧૬૦.દીપેશ્વરી
૧૬૧.નાગેશ્વરી ૧૬૨.જયા  ૧૬૩.વિજયા ૧૬૪.વૈજયંતી
૧૬૫.સુરેશી ૧૬૬.વિષ્ણુમાયા ૧૬૭.ચેતના ૧૬૮.બુદ્ધિ
૧૬૯.નિદ્રા ૧૭૦.છાયા ૧૭૧.તૃષ્ણા ૧૭૨.શાંતિ
૧૭૩.જાતિ ૧૭૪.લજ્યા ૧૭૫.શ્રદ્ધાદેવી ૧૭૬.કાંતિ
૧૭૭.ધૃતિ ૧૭૮.વૃત્તિ ૧૭૯.સ્મૃતિ ૧૮૦.તુષ્ટિ
૧૮૧.પુષ્ટિ ૧૮૨.ભ્રાંતિ ૧૮૩.માયા ૧૮૪.નંદજાદી
૧૮૫.કાલયાદ્રી ૧૮૬. ત્રિપુરા ૧૮૭.કલાણી ૧૮૮.રોહિણી
૧૮૯.કાલિ ૧૯૦.ચંડીકા ૧૯૧.શાંભવી ૧૯૨.સુભદ્રા
૧૯૩.જગનેત્રા ૧૯૪.સિંહમુખી ૧૯૫.ગુધ્રા ૧૯૬.સીયા
૧૯૭.મહેશ્વરી ૧૯૮.ઉષ્ટગ્રીવા ૧૯૯ હયગ્રીવા ૨૦૦.કાલરાત્રિ
૨૦૧.નિશાચરી ૨૦૨.નિશા ૨૦૩.કંકાલી ૨૦૪.સેન્દ્રી
૨૦૫.ચિત્કરા ૨૦૬ સરભા ૨૦૭ .સ્થૂલકેશી ૨૦૮ આદ્યશક્તિ  
 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 29, 2019 માં Uncategorized

 

Leave a comment