RSS

૯ = ચંડી સ્વરૂપા ||૯ = દુર્ગા સ્વરૂપા ||માં શક્તિના વાહન ||

30 સપ્ટેમ્બર

૯ = ચંડી સ્વરૂપા

૧. નંદા ૪. દુર્ગા ૭. કાલિકા
૨. રક્તદંતિકા ૫. ભીમા ૮. શિવદુતિકા
૩. શાકંભરી ૬. ભ્રામરી ૯.ઐન્દ્રી

 ૯ = દુર્ગા સ્વરૂપા

૧. શૈલપુત્રી ૪. કુસ્માંડ ૭. કાલરાત્રિ
૨. બ્રહ્મચારિણી ૫. સ્કંદમાતા ૮. મહાગૌરી
૩. ચંદ્રઘંટા ૬. કાત્યાયન ૯. સિદ્ધિદાત્રી

માં શક્તિના વાહન

સરસ્વતી = મોર લક્ષ્મી = ઘુવડ શિકોતર = વહાણ
મેલડી = બકરો રાંગળી = કાચબો શીતળા = ગધેડો
મુમૈયા = ઊંટ વિહોત = વરુ કમળા = કમળ
બગલામુખી = બગલો મહેશ્વરી = આખલો ઐન્દ્રી = ઐરાવત
વાઘેશ્વરી =વાધ કાલિકા = પાડો આદ્યશક્તિ = હંસ
ચામુંડા = સિંહ ભવાની = મગર હડકસા = કૂતરો  
બહુચર = કૂકડો અંબાજી = વાઘ પાર્વતી = નંદી
ખોડિયાર = મગર ગેલ = ઘેટો વરદાયિની = હંસ
 
Leave a comment

Posted by on સપ્ટેમ્બર 30, 2019 માં Uncategorized

 

Leave a comment