RSS

Daily Archives: જાન્યુઆરી 3, 2014

કેશવલાલ ધ્રુવ

 કેશવલાલ ધ્રુવ

જન્મઃ ૧૭/૧૦/૧૮૫૯ અવસાનઃ ૧૩/૩/૧૯૩૮

જન્મસ્થળઃ બહિયલ, તાઃ દહેગામ જિઃગાધીનગર 

ઉપનામઃ વનમાળી

અભ્યાસઃ મેટ્રીક(૧૮૭૬)માં પાસ કર્યું ,  બી.એઃ (૧૮૮૨)માં

વ્યવસાયઃ શિક્ષકઃ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ(૧૯૦૮)માં

હેડમાસ્તરઃ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ(૧૯૧૫)માં

પાધ્યાપકઃ (વિષયઃગુજરાતી)ગુજરાત કોલેજ,અમદાવાદ(૧૯૩૪)માં

 પ્રમુખઃ ગુજરાત વિદ્યાસભાના(૧૯૨૦થી ૧૯૩૮).

સાહિત્ય પ્રદાનઃ

સંપાદનઃ ભાલણની કાદંબરી ના પૂર્વભાગ(૧૯૧૬)અને ઉત્તરભાગનું(૧૯૨૭)માં

 રત્નહાસનું હરિશ્ર્ચન્દ્રાખ્યાન(૧૯૨૭)/ અખાનું અનુભવબિંદુ(૧૯૩૨)માં

અનુવાદઃ સંસ્કૃત કાવ્યોનોઃ અમરુશતક(૧૮૯૨)/ગીતગોવિંદ(૧૯૮૫)/છાયાઘટકર્પર(૧૯૦૨)/

   નાટકોનોઃ ભાસનાઃ

પ્રધાનની પ્રતિજ્ઞા(૧૯૧૫)/સાચું સ્વપ્ન(૧૯૧૭) 

મધ્યમવ્યાયોગ(૧૯૨૦)/પ્રતિજ્ઞા(૧૯૨૮)

વિશાખાદત્તઃ  મુદ્રારાક્ષક/મેળની મુદ્રિકા(૧૮૮૯)

હર્ષઃ  પ્રિયદર્શિકા/વિન્ધ્યવનની કન્યકા(૧૯૧૬)

કાલિદાસઃ  વિક્રમોર્વશીયમ્ /પરાક્રમની પ્રસાદી(૧૯૧૫ 

 
Leave a comment

Posted by on જાન્યુઆરી 3, 2014 માં સાહિત્યકારો

 

ટૅગ્સ: , , , , , , ,